Champions Trophy માં કેપ્ટન માટે ICC ની નવી પહેલ

Dubai,તા.20 ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થઈ છે.  ન્યુઝીલેન્ડે ઉદઘાટન મેચમાં ગ્રુપ-એમાં પાકિસ્તાનને હરાવ્યું છે. હવે આજે ભારત બાંગ્લાદેશનો સામનો કરી રહ્યું છે. આઇસીસીએ આ મેચ પહેલાં એક વિડિઓ રજૂ કર્યો છે. આ વિડિઓમાં, જસપ્રિત બુમરાહની પત્ની અને સ્ટાર હોસ્ટ સંજના ગણેશન કેપ્ટન રોહિત શર્માને ભેટ આપતી જોવા મળે છે. ભેટ આપીને સંજાનાએ એમ પણ કહ્યું કે, […]

New Zealand team ચેમ્પિયન્સ ટ્રોફી માટેની મોટી દાવેદાર

New Delhi,તા.17 આઇસીસી ઇવેન્ટ્સમાં સામાન્ય રીતે ‘છુપિ રૂસ્તમ’ તરીકે ઉતરતી ન્યુઝિલેન્ડ ટીમનું તાજેતરનું ફોર્મ, તેને આગામી ચેમ્પિયન્સ ટ્રોફી ટાઇટલ માટે સૌથી મોટો દાવેદાર બનાવે છે. આજુ વખતે કીવી ટીમ દાવેદાર તરીકે ઉતરશે. ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારી માટે પાકિસ્તાનમાં પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ટ્રાઇ સેરીઝમાં ન્યુઝિલેન્ડની ટીમે જીત મેળવી અને મજબૂત તૈયારીઓનો સંદેશ આપ્યો છે. […]

Champions Trophyપહેલા ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફમાં ફેરફાર થશે

Mumbai,તા.૧૬ ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ માં યોજાવાની છે. આ વખતે ટુર્નામેન્ટનું આયોજન પાકિસ્તાનના હાથમાં છે. ટીમ ઈન્ડિયા તેની બધી મેચમાં રમશે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. જોકે, એવું માનવામાં આવે છે કે ટીમની જાહેરાત ૧૯ જાન્યુઆરી સુધીમાં કરવામાં આવશે. ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટમાં પોતાની પહેલી મેચ ૨૦ ફેબ્રુઆરીએ રમશે. ચેમ્પિયન્સ […]

રોહિત Champions Trophy પહેલાં પાકિસ્તાન જઈ શકે

Mumbai,તા.15 અગાઉ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનનાં હાથમાં હતું. પરંતુ બીસીસીઆઈ અને પીસીબી વચ્ચેનાં મતભેદોને કારણે હવે ભારત પોતાની બધી મેચ દુબઈમાં રમશે. જો કે, ટુર્નામેન્ટ પહેલાં બધાં કેપ્ટનોને ચેમ્પિયન્સ ટ્રોફીના ફોટોશૂટ માટે પાકિસ્તાન જવું પડી શકે છે. કેપ્ટન રોહિત શર્મા પણ આ યાદીમાં સામેલ છે.  પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો રોહિત પાકિસ્તાન આવશે પાકિસ્તાનની એક ન્યૂઝ […]

Champions Trophy માં મિડલ ઓર્ડર પર રાહુલ કે ઐયર કોણ સ્થાન લેશે ?

Mumbai,તા.15  ભારતની ચેમ્પિયન્સ ટ્રોફી ટીમની જાહેરાત આવતાં અઠવાડિયે થવાની છે. જો કે ટીમ સિલેક્શનને લઈને મોટો પડકાર ઉભો થયો છે. ઋષભ પંત ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો નંબર વન વિકેટકીપર હશે. આવી સ્થિતિમાં કેએલ રાહુલ વિકેટકીપિંગ નહીં કરે. હવે સવાલ એ થાય છે કે કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરમાંથી કોને ટીમમાં ચોથા નંબર પર સ્થાન મળશે. માત્ર […]

Champions Trophy હાઈબ્રિડ મોડલમાં જ રમાશે : 2026નો T20 વર્લ્ડકપ રમવા પાક ટીમ ભારત નહિં આવે

Mumbai, તા. 15ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના આયોજનને લઈને ચાલી રહેલા હોબાળાનો હવે અંત આવ્યો છે. આ ટુર્નામેન્ટનું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. આવી સ્થિતિમાં સુરક્ષાના કારણોસર ભારત સરકારે પોતાની ટીમને પાકિસ્તાન મોકલવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. BCCI ટૂર્નામેન્ટને હાઇબ્રિડ મોડલમાં યોજવાની માંગ પર અડગ હતું. આ માટે BCCI, PCB અને ICCની અનેક બેઠકો પણ યોજાઈ હતી. […]

Champions Trophy પહેલા પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો,ગેરી કર્સ્ટન બાદ હવે કોચે રાજીનામું આપ્યું

Mumbai,તા.૧૩ પાકિસ્તાન ક્રિકેટમાં ડ્રામા ક્યારેય સમાપ્ત થતો નથી. તાજેતરનું ઉદાહરણ પાકિસ્તાનની લાલ બોલની ક્રિકેટ ટીમ સાથે સંબંધિત છે. હકીકતમાં, આ વર્ષે એપ્રિલમાં, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર જેસન ગિલેસ્પીને ૨ વર્ષ માટે પાકિસ્તાનની ટેસ્ટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. ઓક્ટોબર ૨૦૨૪માં દક્ષિણ આફ્રિકાના ગેરી કર્સ્ટનની વિદાય બાદ, ગિલેસ્પીને વચગાળાના ધોરણે મર્યાદિત […]

Champions Trophy માટે પાક. હાઈબ્રિડ મોડલ ન સ્વીકારે તો ભારત ‘યજમાની’ કરવા તૈયાર

Mumbai,તા.28ટીમ ઈન્ડિયા કોઈપણ પરિસ્થિતિમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન નહીં જાય. બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું કે, જો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હાઈબ્રિડ મોડલ માટે સહમત નહીં થાય તો ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટ નહીં રમે. જો પીસીબી ટૂર્નામેન્ટનું આયોજન નહીં કરે તો ભારત તેની યજમાની કરવા પણ તૈયાર છે. ICCએ 29 નવેમ્બરે બેઠક બોલાવી છે, જેમાં સ્થળ અંગે અંતિમ નિર્ણય […]

Champions Trophy ને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ સતત વધ્યો

ક્રિકેટીંગ નેશન તરીકે આપણે આપણા વિચારોને કાબુમાં રાખીએ અને ક્રિકેટના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીએ : આફ્રીદી Mumbai, તા.૧૪ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ સતત વધી રહ્યો છે. મ્ઝ્રઝ્રૈંના ઈનકાર બાદ પાકિસ્તાની ક્રિકેટરો ગુસ્સે છે અને સતત નિવેદનો આપી રહ્યા છે. હવે આ વિવાદમાં દિગ્ગજ ક્રિકેટર શાહિદ આફ્રિદી પણ કૂદી પડ્યો છે. […]

પાકિસ્તાન ગમે તેટલા હવાતિયા મારે, ભારત વગર Champions Trophy નહીં યોજાય,Aakash Chopra

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)ને BCCIએ સ્પષ્ટ કહી દીધું છે કે, ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીની કોઈ મેચ નહીં રમે. આ દરમિયાન પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ દાવો કર્યો છે કે ભારતીય ટીમ વિના ચેમ્પિયન્સ ટ્રોફી નહીં રમાય. આકાશ ચોપરાએ આનું કારણ જણાવતા દાવો કર્યો છે કે, જો ભારત આ ટુર્નામેન્ટમાં ભાગ નહીં લે તો તેનાથી ICCને […]