Champions Trophy: કરાંચીમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ન ફરકાવાયો તો ફેન્સ ભડક્યાં

New Delhi,તા.17 આગામી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થશે. જે પાકિસ્તાનના ત્રણ શહેરો (લાહોર,  કરાંચી અને રાવલપીંડી) અને દુબઈમાં યોજાશે. ટુર્નામેન્ટની પહેલી મેચ  કરાંચી અને પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 20 ફેબ્રુઆરીએ દુબઈમાં બાંગ્લાદેશ સામે રમશે. શું છે સમગ્ર વિવાદ? આ દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફી શરુ થાય તે પહેલા […]

Champions Trophy છીનવાઈ જશે’, પાકિસ્તાની દિગ્ગજે જ PCBને આપી કડક ચેતવણી

Mumbai,તા.14 આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાન કરી રહ્યું છે. તે પહેલા પાકિસ્તાને બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો સામે ઘરઆંગણે દ્વિપક્ષીય સીરિઝ રમવાની છે. બાંગ્લાદેશ સામેની સીરિઝ 21 ઓગસ્ટથી શરૂ થવાની છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર બાસિત અલીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને ચેતવણી આપી છે. તેમણે સરકારને પણ એલર્ટ કરી દીધી […]