પ્રથમ જ મેચમાં હોસ્ટ તથા ડિફેન્ડિંગ ચેમ્પિયન Pakistan 60 રનથી હાર્યું

Dubai,તા.20 ન્યુઝીલેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત પાકિસ્તાનને 60 રને હરાવીને જીત સાથે કરી હતી. રસપ્રદ વાત એ છે કે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન ચાર વખત એકબીજા સામે ટકરાયા છે. જેમાં કિવી ટીમે ચારેય મેચ જીતી છે. આ ટીમનો પાકિસ્તાન સામે ચોથો વિજય છે. આ પહેલા ટીમે 2000 (04 વિકેટ), 2006 (51 રન) અને 2009 (05 […]