ડીસા APMCના વર્તમાન ચેરમેન ગોવાભાઈ રબારીને સુપ્રીમની લપડાક
નાણાકીય ઉચાપત, જમીન ખરીદી જેવી ગેરરીતી આચરી Disa,તા.૪ એપીએમસીના વર્તમાન ચેરમેન ગોવાભાઈ રબારી સામે માર્કેટયાર્ડના વહીવટમાં ગેરરીતી આચરવામાં આવી હોવાથી વર્ષ ૨૦૧૫માં ગુજરાત સરકાર દ્વારા રૂપિયા ૪.૧૧ કરોડ ઉપરાંતની વસુલાત માટે ગુજરાત હાઈકોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. જેની સામે ગોવાભાઇએ દાવો રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમા પીટીશન દાખલ કરી હતી. જે પીટીશન રદ કરી […]