ફેરવેલ સ્પીચ બાદ Justin Trudeau એ હાથમાં ખુરશી લઈ વિદાય લીધી

Canada,તા.11 સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરમાં જસ્ટિન ટ્રુડો ખુરશી પકડીને ચાલતા જોઈ શકાય છે. આ દરમિયાન, તે કેમેરા જોઈને ઉત્સાહિત જોવા મળે છે. હાઉસ ઓફ કોમન્સમાં તેમના હાથમાં પોતાની ખુરશી છે. કેનેડાના નવા વડા પ્રધાનની પસંદગી થઈ ગઈ છે. માર્ક કાર્ની દેશના નવા વડા પ્રધાન બનશે. પરંતુ તેમના રાજ્યાભિષેક પહેલા સોમવારે લિબરલ પાર્ટીનું […]