તમે સેલિબ્રિટી હશો, પણ સંસદની ગરિમાનું ધ્યાન રાખો: ઉપરાષ્ટ્રપતિ Jagdeep Dhankhar
જયા બચ્ચને પોતાના વક્તવ્ય દરમિયાન ગૃહના અધ્યક્ષ ઉપર ખોટા આક્ષેપો કરીને તેમને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો New Delhi, તા.૯ તાજેતરની લોકસભા ચૂંટણીમાં શાસક યુતિને હરાવી નહીં શકેલા વિપક્ષો હવે લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષો, ચૂંટણીપંચ, ઈડી, સીબીઆઈ વગેરે સંસ્થાઓને નિશાન બનાવી રહ્યા છે. આ જ કારણે સંસદના વર્તમાન સત્રમાં લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષોએ વિપક્ષીઓના હોબાળા સામે આકરું […]