New Zealand ના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્ઝન પણ હોળી મનાવતા-નજરે પડી રહ્યા છે
New Zealand.તા.15 ગઈકાલે દુનિયાના વિવિધ દેશોમાંથી હોળી – ધુળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. જેની તસવીરો વાઇરલ થઈ રહી છે. એમાં ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્ઝન પણ હોળી મનાવતા-નજરે પડી રહ્યા છે. તેઓ દેશી અંદાજમાં ગળામાં ‘હેપી હોલી’ લખેલો ગમછો નાખીને અને ફૂલની માળા પહેરીને સિલિન્ડરમાંથી લોકો પર રંગ ઉડાડતા નજરે પડી રહ્યા છે. ગુરુવારે […]