Kolkata મહિલા ડોક્ટરના દુષ્કર્મ અને હત્યા કેસની તપાસ સીબીઆઈ કરશે, કલકત્તા હાઈકોર્ટનો આદેશ

Kolkata,તા.13  કલકત્તા હાઈકોર્ટે આરજી મેડિકલ કોલેજની ટ્રેઈની ડોક્ટર સાથે થયેલા રેપ અને હત્યાકાંડના CBI તપાસનો આદેશ આપી દીધો છે. હાઈકોર્ટે તમામ દસ્તાવેજ તાત્કાલિક CBIને સોંપવા માટે કહ્યું છે. આ દરમિયાન હાઈકોર્ટે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલને અન્ય કોલેજના પ્રિન્સિપાલ બનાવવા માટે પશ્ચિમ બંગાળ સરકારને ફટકાર લગાવી હતી. ચીફ જસ્ટિસ ટીએસ શિવગણનમની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેંચે પૂછ્યું કે પોલીસે […]