‘શૂટર’ નહીં આ છે ‘commando’, એક હાથ ખિસ્સામાં અને બીજા હાથે આરામથી ઓલિમ્પિકમાં નિશાન સાધ્યું
Paris,તા.02 એક હાથ ખિસ્સામાં, કોઈપણ સુરક્ષા ગિયર વિના, કોઈ ખાસ લેન્સ પહેર્યા વિના, પોતાના દરરોજના ચશ્મા પહેરીને એકદમ સરળતાથી પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર તુર્કિયેના પિસ્તોલ નિશાનેબાજ યૂસુફ ડિકેચના સ્વેગની ચર્ચા સોશિયલ મીડિયા પર ખૂબ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર તેમની તસવીર ખૂબ વાઈરલ થઈ ગઈ છે, જેમાં તેઓ સફેદ રંગની ટીશર્ટ પહેરીને એક […]