Rajkot in a week માં ૧૯ જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાયા

Rajkot,તા.૨૧ રાજ્યમાં બેવડી ઋતુના પગલે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ત્યારે રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. એક સપ્તાહમાં ડેન્ગ્યુના ૧૯ જેટલા કેસ નોંધાયા છે. મેલેરિયાનો એક અને ટાઈફોડના એક સાથે ૫ કેસ નોંધાયા છે. તાવ, શરદી, ઉધરસ સહિત વાયરલ ઇન્ફેક્શન સહિતના ૧૭૯૮ કેસ નોંધાયા છે.મનપાની આરોગ્ય શાખાની પોરાનાશક કામગીરી અને જાગૃતિ અભિયાન નિષ્ફળ […]