Actors Mukesh-Jayasurya મુશ્કેલીમાં, જાતીય સતામણીના આરોપ બાદ પોલીસે નોંધ્યો કેસ
Mumbai,તા.૨૯ મલયાલમ અભિનેત્રી મીનુ મુનીરના ખુલાસા બાદ સીપીઆઇ એમના ધારાસભ્ય અને અભિનેતા મુકેશ અને જયસૂર્યાની મુશ્કેલીઓ વધી રહી છે. અભિનેત્રીની ફરિયાદના આધારે બંને વિરુદ્ધ જાતીય અને મૌખિક ઉત્પીડનના આરોપમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. મીનુ મુનીરે મુકેશ, જયસૂર્યા અને અભિનેતા એડવેલા બાબુ સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. મીડિયા રિપોર્ટ્સના દાવા મુજબ, કેરળ પોલીસે તાજેતરમાં […]