કેસ Court માં પેન્ડિંગ હોવાથી છૂટાછેડા પછી બીજી પત્નીને ભરણપોષણ આપી શકાતું નથી

New Delhi,તા.૫ બીજા લગ્નમાં પત્નીથી છૂટાછેડાના કિસ્સામાં, શું ભરણપોષણ ખર્ચ ચૂકવવો પડશે, તે પણ જ્યારે પહેલા લગ્નનો મામલો કોર્ટ દ્વારા ઉકેલાયો નથી? દેશની સુપ્રીમ કોર્ટે  આ પ્રશ્નનો જવાબ શોધી કાઢ્યો. એક કેસમાં ચુકાદો આપતી વખતે કોર્ટે કહ્યું છે કે જો બીજા લગ્નમાં પણ છૂટાછેડા થાય છે, તો પતિએ ભરણપોષણનો ખર્ચ ચૂકવવો પડશે. અહેવાલ મુજબ, તેલંગાણાના […]

Baba Ramdev ફરી ફસાયા, પતંજલિના દંતમંજનને વેજીટેરિયન પ્રોડક્ટ ગણાવતા દિલ્હી હાઇકોર્ટમાં કેસ

New Delhi,તા.31 બાબા રામદેવ ફરી મુશ્કેલીમાં આવી ગયા છે. તેમની મુસિબતમાં એક પછી એક વધારો થઈ રહ્યો છે. પતંજલિના દંતમંજન વેજીટેરિયન હોવાનો દાવો કરી એને વેંચવામાં આવે છે. જોકે એ નોન-વેજ હોવાનું જાણ થતાં એના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. દિલ્હી હાઇ કોર્ટ દ્વારા એ ફરિયાદને ધ્યાનમાં રાખીને નોટિસ જાહેર કરવામાં આવી છે. જસ્ટિસ સંજીવ […]

બાવળામાં bogus hospital કેસમાં મોટો ઘટસ્ફોટ

હોસ્પિટલની સાથે સાથે પુજા પેથોલોજી લેબ પણ બનાવટી હોવાનું સામે આવ્યુ છે Ahmedabad, તા.૧૦ બાવાળા બનાવટી ડોક્ટર દ્વારા સંચાલિત હોસ્પિટલ કેસમાં કેરાલા જીઆઇડીસી પોલીસે વધુ સાત આરોપની ધરપકડ કરી છે. આરોપીઓના રીમાન્ડ દરમ્યાન પુછપરછમાં હોસ્પિટલની સાથે લેબોરેટરી પણ બનાવટી અને પેથોલોજીસ્ટ વિના ચાલતી હોવાનું ખુલ્યુ છે. માત્ર ૧૦ પાસ આરોપી લેબ ચલાવતું હોવાનું સામે આવ્યુ […]