Shubman Gill ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપની જવાબદારી સંભાળી શકે છે
Mumbai,તા.૨૮ ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ ની અત્યાર સુધીની પ્રથમ ૨ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં તેમણે પ્રથમ મેચમાં બાંગ્લાદેશની ટીમને હરાવી હતી અને બીજી મેચમાં પાકિસ્તાન સામે એકતરફી વિજય મેળવ્યો હતો. હવે જ્યારે ટીમ ઈન્ડિયાએ સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે, ત્યારે તેણે ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ રમવાની બાકી છે, જે ૨ […]