Axar Patel બની શકે છે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન
Mumbai,તા.17 આગામી IPL 2025માં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન કોણ હશે? તેને લઈને ફ્રેન્ચાઇઝી દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. રિષભ પંતના ગયા બાદ ટીમ નવા કેપ્ટનની શોધમાં છે. દિલ્હી કેપિટલ્સે અક્ષર પટેલ સાથે કુલદીપ યાદવ, ટ્રિસ્ટન સ્ટબ્સ અને અભિષેક પોરેલને રિટેન કર્યા હતા. IPL 2025ના મેગા ઓકશનમાં ફ્રેન્ચાઇઝીએ KL રાહુલ અને ફાફ ડુ પ્લેસિસ […]