New Zealand ના કેપ્ટને ભારતીય બોલરોના કર્યા ભરપૂર વખાણ
Dubai,તા.10 ભારતે રેકોર્ડ ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. ભારત ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં પ્રથમ ટીમ બની જેણે ત્રણ વખત ટ્રોફી જીતી અને પાંચમી વખત ફાઈનલ રમી. ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું. આ હાર બાદ કિવી કેપ્ટન નિરાશ દેખાતા હતા. મેચ બાદ કેપ્ટન મિચેલ સેન્ટનરે ટીમની પ્રશંસા કરી હતી, પરંતુ ભારતીય ટીમને તેના ઉત્તમ પ્રદર્શન માટે અભિનંદન […]