Chennai સુધી સીધી હવાઈ સેવા અને સંરક્ષણ અને અવકાશ ક્ષેત્રોમાં સહયોગ માટે પણ કરારો

New Delhi,તા.૪ બ્રુનેઈની રાજધાની બંદર સેરી બેગવાન અને ભારતના ચેન્નાઈ વચ્ચે સીધી હવાઈ સેવા શરૂ થશે. આ જાહેરાત વડાપ્રધાન નરેન્દ્રની બ્રુનેઈની મુલાકાત દરમિયાન કરવામાં આવી છે. સીધી હવાઈ સેવાઓ ઉપરાંત, બંને દેશો સંરક્ષણ, અવકાશ અને લોકો વચ્ચેના સંબંધોના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવા માટે પણ સંમત થયા છે. પીએમ મોદીની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે થયેલા […]