Canada એ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો દર્શાવતાં ચીની ટીકટોક એપ સામે મોટી કાર્યવાહી કરી
Canada,તા.07 કેનેડાએ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો દર્શાવતાં ચીની ટીકટોક એપ સામે મોટી કાર્યવાહી કરી છે. કેનેડાએ દેશનાં તમામ ટીકટોક બિઝનેસને બંધ કરવાનો આદેશ આપ્યો છે. જો કે, તેણે જણાવ્યું હતું કે સરકાર કેનેડિયનોની શોર્ટ-વિડિયો એપ્લિકેશનની ઍક્સેસ અથવા સામગ્રી બનાવવાની તેમની રુચિને અવરોધતી નથી. મંત્રી ફ્રેન્કોઈસ-ફિલિપ શેમ્પેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે “સરકાર ટીકટોક ટેક્નોલોજી કેનેડા […]