Canada ની પોલીસમાં પણ ખાલિસ્તાની! હિન્દુઓ પર હુમલામાં હતો સામેલ

Canada,તા.05  કેનેડાના બ્રેમ્પટનમાં હિન્દુ મંદિરની બહાર ખાલિસ્તાનીઓના વિરોધમાં ભાગ લેનાર કેનેડિયન પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીની ઓળખ હરિન્દર સોહી તરીકે થઈ છે. તે ખાલિસ્તાનનો ઝંડો પકડીને કેમેરામાં કેદ થયો હતો. હરિન્દર સોહી પીલ રિજનલ પોલીસમાં સાર્જન્ટ તરીકે કાર્યરત હતો. કોમ્યુનિટી સેફ્ટી એન્ડ પોલીસિંગ એક્ટનું ઉલ્લંઘન પીલ રિજનલ પોલીસના જણાવ્યાનુસાર, સોશિયલ […]