Canada માં સંકટમાં ફસાયા જસ્ટિન ટ્રુડો,ગઠબંધનના સાથીએ ટેકો પાછો ખેંચતા સરકાર બચાવવાના ફાંફા
Canadian,તા.05 કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુ઼ડોને બુધવારે (1 સપ્ટેમ્બર) એક મોટો ઝટકો લાગ્યો છે. ટ્રુ઼ડોની લઘુમતી સરકારને સમર્થન આપનારી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP) એ પોતાનું સમર્થન પાછુ ખેંચી લીધું છે. આ પગલાથી ટ્રુ઼ડોને સરકાર ચલાવવા માટે નવા ગઠબંધનની જરૂર પડી છે. NDP ના નેતા જગમીત સિંહે 2022 માં ટ્રુડો સાથે કરેલા કરારને રદ્દ કરવાની જાહેરાત કરતા […]