ચક દે ઈન્ડિયા, Hockey માં ભારતનો મેડલ પાક્કો! 44 વર્ષ બાદ બન્યો ગજબ સંયોગ
Paris,તા.06 પેરિસ ઓલિમ્પિકસ 2024માં ભારતીય હોકી ટીમે અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમે ક્વાર્ટર ફાઈનલ મેચમાં ગ્રેટ બ્રિટનને શૂટઆઉટમાં 4-2થી હરાવીને સેમિ ફાઈનલમાં પહોંચી ગઈ છે. અને હવે મેડલથી એક પગલું દૂર છે. ટીમ પાસે આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાની સુવર્ણ તક છે. આગમી સેમિ ફાઈનલ મેચમાં ભારતનો સામનો જર્મની સામે […]