Maharashtra માં નીતિન ગડકરીને અપાઈ મોટી જવાબદારી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત ભાજપના કદાવર નેતાઓ વિધાનસભા ચૂંટણીમાં પ્રચારમાં ભાગ લેવાના છે Maharashtra, તા.૭ મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ભાજપ કોઈ કસર છોડવા માંગતું નથી. જેના માટે પાર્ટી કેન્દ્રીય મંત્રીઓને પણ મેદાને ઉતારવાની તૈયારીમાં છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત ભાજપના કદાવર નેતાઓ વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારમાં ભાગ લેવાના છે. […]