Gujarat નું પ્રથમ એરફીલ્ડ રબર ટાઈપ બેરેજ સાબરમતી પર અહીં તૈયાર કરાશે

Ahmedabad,તા,12 અટલ ફુટ ઓવરબ્રિજ પછી હવે અમદાવાદવાસીઓને એપ્રિલ-2027 સુધીમાં એરફિલ્ડ રબર બેરેજનુ નવું નજરાણું મળશે. સાબરમતીથી કેમ્પ સદર બજાર સુધી 350 કરોડ રૂપિયાના ખર્ચથી 6 લેનનો બેરેજ કમ બ્રિજ બનશે. ગુજરાતમાં આ પ્રકારનો સૌ પ્રથમ બેરેજ કમ બ્રિજ તૈયાર થશે. બેરેજ કમ બ્રિજના કારણે અચેર સદરબજારથી ઉપરવાસમાં સંગ્રહીત થનારા પાણીના જથ્થાથી શહેરમાં પાણીની અછતના સમયમાં […]