નવી પેઢીની કરીના એટલે ‘Call Me Bey’ની અનન્યા પાંડે

‘કભી ખુશી ગમ’માં પુનું કેરેક્ટર મનમોજી અને લાગણીશીલ હતું. તેના જેવું જ કેરેક્ટર બે માં જોવા મળશે Mumbai, તા.૨૨ અનન્યા પાંડેની આગામી વેબ સિરીઝ ‘કોલ મી બે’નું ટ્રેલર મંગળવારે લોન્ચ થયું છે. સિરીઝના પ્રોડ્યુસર કરણ જોહરે અનન્યાની નવી ઈનિંગ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, ‘કોલ મી બે’માં અનન્યા પાંડેના કેરેક્ટરને નવી પેઢીની કરીના કપૂર […]