Sunita Williams ની પૃથ્વી પર ‘વાપસી’ માં થોડો વધુ વિલંબ સર્જાશે!

California,તા.13 સ્પેસ સ્ટેશન પર ફકત આઠ દિવસના ‘પ્રયોગ’ માટે પહોંચ્યા બાદ 9 માસથી વધુ સમયથી ફસાઈ ગયેલા અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના સાથીદાર બૈરી વિલ્મોરની પૃથ્વી પર વાપસી વધુ વિલંબમાં પડે તેવી ધારણા છે. જે અવકાશયાન ક્રુ-10 તેમને પરત લેવા જવાનું હતું તેની હાઈડ્રોલીક સીસ્ટમમાં કોઈ ક્ષતિ સર્જાતા હવે તેનુ જે લોન્ચીંગ થવાનુ હતું […]

કુદરતના મારથી પરેશાન બે શહેર; એક આગની લપેટમાં, બીજુ snowfall થી બેહાલ

California,તા.10 અમેરિકાનાં કેલિફોર્નીયાનો દાવાનળ લોસ એન્જલસ સુધી પહોંચી ગયો છે. ભીષણ આગમાં હજારો મકાન-ઈમારતો ખાક થઈ ગયો છે. હોલીવુડ સેલીબ્રીટીઓના બંગલા, સ્ટુડીયો સહીત આગની લપેટમાં ચડી ગયા છે. અબજો ડોલરનું નુકશાન છે. વિકરાળ ધુમાડાથી ગુંગળામણની સ્થિતિથી લોકોએ ઘર છોડવા પડયા છે.

California માંથી અનમોલની ધરપકડ બાદ તેને ભારત લાવવા સરકારના તાબડતોડ પ્રયાસો

New York,તા.19બોલીવુડ અભિનેતા સલમાનખાનને ધમકી તથા બાબા સીદીકીની હત્યાની જવાબદારી લેનારા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં ધરપકડ કરવામાં આવી છે. ત્યારે તેને ભારતને સોંપવા માટે વાટાઘાટોનો દોર શરૂ કરાયો છે. પ્રત્યાર્પણ શકય બનવાના સંજોગોમાં ગેંગસ્ટરનાં અનેક કારસ્તાનોનો ભાંડો ફૂટવાના એંધાણ છે. અમદાવાદની જેલમાં કેદ લોરેન્સ બિશ્નોઈના 25 વર્ષિય નાનાભાઈ અનમોલ બિશ્નોઈની કેલીફોર્નીયામાંથી ઈમીગ્રેશન વિભાગે […]

૪.૯ની તીવ્રતાના શક્તિશાળી Earthquake થી કેલિફોર્નિયા હચમચી ગયું, Los Angeles માં પણ આંચકા અનુભવાયા

California,તા.૩૦ અમેરિકાના કેલિફોર્નિયામાં ૪.૯ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હતો. લોસ એન્જલસમાં પણ ભૂકંપના આફ્ટરશોક અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બારસ્ટો નજીક હતું. આ તીવ્રતાના ભૂકંપે કેલિફોર્નિયાના લોકોને ચિંતામાં મૂકી દીધા હતા. ભૂકંપ સમાપ્ત થયા પછી પણ લાંબા સમય સુધી આંચકા અનુભવાતા રહ્યા. અધિકારીઓ રાજ્યમાં જાનમાલના નુકસાનની તપાસ કરી રહ્યા છે. દેશના ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, ભૂકંપ સ્થાનિક […]