‘જેવું બાંગ્લાદેશમાં થયું તેવું ભારતમાં પણ થઈ શકે, કોંગ્રેસના દિગ્ગજ નેતા Salman Khurshid

Bangladesh,તા.07  બાંગ્લાદેશમાં તાજેતરની રાજકીય સ્થિતિ વિશે આખી દુનિયા વાકેફ છે. કેવી રીતે ત્યાંના વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડીને ભારત તરફ ભાગવું પડ્યું. હવે આ ઘટના વિશે કોંગ્રેસના દિગ્ગજ નેતા સલમાન ખુરશીદે મહત્ત્વની ટિપ્પણી કરી છે. તેમણે ચેતવણીભર્યા શબ્દોમાં કહ્યું કે બાંગ્લાદેશમાં જેવી સ્થિતિ છે અને ત્યાં જેવી ઘટનાઓ બની રહી છે તેવી સ્થિતિ ભારતમાં પણ […]