Mamata government નું એન્ટી રેપ બિલ અટવાયું, રાજ્યપાલે આપ્યો મોટો ઝટકો
West-Bengal,તા.06 Mamata સરકારે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં 3 સપ્ટેમ્બરે એન્ટી-રેપ બિલ રજૂ કર્યું હતું. વિધાનસભામાં આ બિલ પાસ થયા બાદ તેને રાજ્યપાલ પાસે મોકલવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળના ગવર્નર આનંદ બોઝે કહ્યું કે મમતા સરકારના કારણે અપરાજિતા બિલ હજુ પેન્ડિંગ છે. મમતા સરકારે બિલની સાથે ટેક્નિકલ રિપોર્ટ મોકલ્યો નથી. ટેક્નિકલ રિપોર્ટ વિના અપરાજિતા બિલને મંજૂરી મળી […]