BZ Ponzi માં શુભમન ગીલ સહિત ચાર ક્રિકેટરોએ નાણા રોકયા છે
Gujarat,તા.01 ગુજરાતની અત્યાર સુધીની સૌથી મોટી ગણાતી રોકાણકાર છેતરપીંડીની બી ઝેડ પોન્ઝી સ્કીમના માલીક-સંચાલક ભુપેન્દ્રસિંહ ઝાલા ઝડપાઈ ગયા બાદ નવા નવા ધડાકા થઈ રહ્યા છે અને રૂા.450 કરોડની મનાતી આ સ્કીમ રૂા.6000 કરોડ જેવી જંગી રકમની હોવાનું બહાર આવવાની સાથે તેમાં આઈપીએલ રમતા કેટલાક ક્રિકેટરોએ પણ રોકાણ કર્યાનું જાહેર થતા રાજયની સીઆઈડી ક્રાઈમે કરેલી તપાસમાં […]