BZ Scam મામલે ગુજરાત પોલીસ ૧૧,૨૫૨ પીડિતોને રૂપિયા પરત અપાવશે
Ahmedabad,તા.૯ રાજ્યમાં કરોડો રૂપિયાની ઠગાઈ કરનારા કૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલા અંગે સીઆઈડીના ઈન્ચાર્જ ડીઆઈજી પરીક્ષિતા રાઠોડએ પીડિતોના રૂપિયા પરત કરવા સખ્ત કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું. હાલ બીઝેડ કૌભાંડમાં તપાસ કરતા કુલ ૪૫૨ કરોડ રૂપિયાના હિસાબો મળ્યાં છે. મળતી માહિતી મુજબ એક અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, ૬૦૦૦ કરોડ સુધીનું કૌભાંડ કરવામાં આવ્યું છે, જેથી તપાસના […]