Palanpur માં બાયપાસ રોડના મુદ્દે હોબાળો, રોષે ભરાયેલા ખેડૂતોએ કર્યો ઉગ્ર વિરોધ કર્યો
Palanpur,તા.૨૫ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં એરોમા સર્કલ ખાતે નેશનલ હાઈવે ઉપર સર્જાતી વર્ષોની ટ્રાફિક સમસ્યાના પ્રાણ પ્રશ્નના ઉકેલ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે. હવે આ રોડ બનાવવા માટે સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગ અને એજન્સીને કામ આપવામાં આવ્યું છે અને જમીન સંપાદનનું કામ શરૂ કરવામાં આવ્યું […]