Residential rental income ને બિઝનેસ ઈનકમ તરીકે નહીં બતાવી શકાય, બજેટમાં મોટી જોગવાઈ
Mumbai,તા.24 નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં નવી જોગવાઈ કરીને રહેઠાણના ભાડાંની આવકને બિઝનેસ ઈન્કમ તરીકે દર્શાવનારાઓ પર બ્રેક લગાવી દીધી છે. ભાડાંની આવકને હાઉસ પ્રોપ્રટીની આવકના શિર્ષક હેઠળ બતાવવાની હોય છે, પરંતુ કરદાતાઓ તેને ધંધાકિય આવક તરીકે દર્શાવીને મકાન માલિકો તેના પરનો કરવેરો ભરવાનું ટાળવા આવક ઓછી દર્શાવતા હતા. રહેઠાણના ભાડાંની આવકને બિઝનેસની આવક તરીકે […]