Rajasthan ના Bundi જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 32 ઇંચ (799 મિ.મી.) વરસાદ, 4નાં મોત
Rajasthan,તા.05 ચોમાસાએ એક પછી એક રાજ્યોને ધમરોળવાનું ચાલુ રાખતાં આ વખતે રાજસ્થાનનો વારો પડી ગયો છે. રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેને ધ્યાનમાં રાખીને અજમેર, જેસલમેર, ટોંક, બાડમેર, પાલી, બાલોતરા અને બુંદીમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે જોધપુરના બોરાનાડા વિસ્તારમાં ફેક્ટરીની દિવાલ ધરાશાયી થઈ હતી. […]