Meerutમાં ૧૫૦ વર્ષ જૂની ચુંગી મસ્જિદ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું
Meerut,તા.૨૨ મેરઠ દિલ્હી રોડ પર સ્થિત જૂની ચુંગી મસ્જિદને દૂર કરવાની પહેલ મુસ્લિમ સમુદાયે પોતે કરી હતી. વહીવટીતંત્રે મસ્જિદ સમિતિને આ મસ્જિદ તોડી પાડવા માટે એક દિવસનો સમય આપ્યો હતો, પરંતુ મસ્જિદ સમિતિ આપેલા સમયમાં તેને સંપૂર્ણપણે તોડી શકી ન હતી, જેના કારણે દ્ગઝ્રઇ્ઝ્ર ટીમે તેના પર બુલડોઝર ચલાવ્યું અને તેને સંપૂર્ણપણે તોડી પાડી. આ […]