કેન્દ્રીય નાણામંત્રીNirmala Sitharaman આજે સંસદમાં બજેટ રજુ કર્યું

નવી કર પ્રણાલી હેઠળ, ૧૨ લાખ રૂપિયા સુધીની આવક પર શૂન્ય આવકવેરો રહેશે,વિદેશી સીધા રોકાણની મર્યાદા ૧૦૦ ટકા New Delhi,તા.૧ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજુ કર્યું હતું તેમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપી છે. હવે ૧૨ લાખ રૂપિયા સુધીની આવક આવકવેરાના દાયરાની બહાર રહેશે. નાણામંત્રીએ પ્રત્યક્ષ કરવેરા પરના બજેટમાં કહ્યું હતું કે […]