Unemployment થી મળશે છૂટકારો, 4.10 કરોડ યુવાઓને મળશે લાભ
New Delhi,તા.08 લોકસભાની ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બેરોજગારીની સમસ્યાનો ઉકેલ લાવવાનો છે. નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટમાં સંપૂર્ણ ભાર આપવામાં આવ્યો છે. તેના મહત્વનો અંદાજ એટલા માટે લગાવી શકાય છે કારણ કે નાણામંત્રી સીતારમણે પોતાના બજેટ ભાષણમાં રોજગાર શબ્દનો 57 વખત ઉલ્લેખ કર્યો છે. નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી તેઓ યુવા રોજગારની […]