Ishan Kishan ને મળ્યો ગોલ્ડન ચાન્સ, અચાનક મળી કૅપ્ટનશીપની જવાબદારી
Mumbai,તા.13 ઈશાન કિશન લાંબા સમયથી ટીમ ઇન્ડિયામાંથી બહાર છે. તેને ઘણી વખત ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ તે માત્ર IPLમાં જ રમ્યો છે. જો કે હવે કદાચ ઈશાન પોતાનો મૂડ બદલી રહ્યો છે અને તેણે ઝારખંડ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું નક્કી કર્યું છે. ઈશાન કિશનને ગોલ્ડન ચાન્સ મળ્યો છે. તે બુચી બાબુ […]