Miss Switzerland ફાઇનલિસ્ટની ક્રૂર હત્યા
Mumbai,તા,13 ભૂતપૂર્વ મિસ સ્વિટ્ઝર્લેન્ડની ફાઇનલિસ્ટ ક્રિસ્ટીના જોક્સિમોવિકની હત્યાને લઈને બહુ મોટો ખુલાસો થયો છે. ક્રિસ્ટીનાના પતિએ તેની નિર્મમ હત્યા કરી દીધી હતી. પતિ થોમસે હત્યાની કબૂલાત કરી 13 ફેબ્રુઆરીના રોજ 38 વર્ષીય ક્રિસ્ટીના જોક્સિમોવિચની સ્વિટ્ઝર્લેન્ડના બેસલ નજીકના બિનીંગેનમાં તેના ઘરે હત્યા કરવામાં આવી હતી. હવે સાત મહિના બાદ તેના પતિ થોમસે હત્યાની કબૂલાત કરતા જણાવ્યું […]