Prime Minister Modi બ્રુનેઈ પહોંચ્યા, એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત

ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું,દ્વિપક્ષીય મંત્રણા થશે Brunei,તા.૩ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈ પહોંચી ગયા છે. બ્રુનેઈની દ્વિપક્ષીય મુલાકાત લેનારા તેઓ પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. બ્રુનેઈના ક્રાઉન પ્રિન્સ હાજી અલ-મુહતાદી બિલ્લાએ એરપોર્ટ પર પીએમનું સ્વાગત કર્યું, ત્યારબાદ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. મોદી બ્રુનેઈના રાજા હાજી હસનલ બોલ્કિયાના આમંત્રણ પર પહોંચ્યા છે. વડાપ્રધાન આવતીકાલે બ્રુનેઈના […]