Paris Olympics માં ભારતની સરબ જ્યોત સિંહનો ધમાકો. ભારતને બીજો bronze medal મળ્યો

New Delhi,તા.૩૦ પેરિસ ઓલિમ્પિકમાં ભારતની સરબ જ્યોત સિંહે ધમાકો કર્યો છે. ભારતે બીજો બ્રોન્જ મેડલ જીત્યો છે. મનુ ભાકર અને સરબજોત સિંહની જોડીએ ધમાકો કર્યો છે. ભારતવા મનુ ભાકર અને સરબજોત સિંહે ૧૦ મીટર પિસ્ટલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ઓહ યે જિન અને લી વોનહો ને હરાવીને ભારતને બ્રોજ મેડલ અપાવ્યો છે. બન્ને એ ૧૬-૧૦ થી […]