British PM Keir Starmer યુક્રેન પહોંચ્યા, ઝેલેન્સકી સાથે’૧૦૦ વર્ષની ભાગીદારી’ પર કરાર પર હસ્તાક્ષર થશે
British ,તા.૧૮ બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર યુક્રેન પહોંચ્યા અને એક સદી સુધી દેશની સુરક્ષાની ખાતરી આપવાની પ્રતિજ્ઞા લીધી. સ્ટાર્મરની યુક્રેનની મુલાકાત અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારની બાગડોર સંભાળે તેના થોડા દિવસો પહેલા જ આવી રહી છે. બ્રિટિશ સરકારે જણાવ્યું હતું કે સ્ટાર્મર અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી કિવમાં “૧૦૦ વર્ષની ભાગીદારી” સંધિ પર […]