‘હું મારી સેના યુક્રેન મોકલવા તૈયાર…’, British Prime Minister

Britain,તા.17  બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે બ્રિટન પોતાની સેના યુક્રેન મોકલવા માટે તૈયાર છે. જો યુરોપને સુરક્ષાની જરૂર પડી તો બ્રિટન પોતાની સેનાને યુક્રેન મોકલવા તૈયાર છે. આ નિવેદન અમેરિકાની પીછેહઠ બાદ આવ્યું છે. જમીન પર સૈનિકોને ઉતારવાની વાત કીર સ્ટાર્મરે કહ્યું કે ‘બ્રિટન રશિયા વિરુદ્ધ યુદ્ધમાં યુક્રેનને ખૂબ […]

Britain શરિયા કાયદાની પશ્ચિમી રાજધાની બની રહ્યું છે

બ્રિટનમાં પ્રથમ શરિયા અદાલતની સ્થાપના ૧૯૮૨માં થઈ હતી, જેની સંખ્યા વધીને હવે ૮૫ થઈ ગઈ છે Britain તા.૨૫ બ્રિટનમાં પ્રથમ શરિયા અદાલતની સ્થાપના ૧૯૮૨માં થઈ હતી, જેની સંખ્યા વધીને હવે ૮૫ થઈ ગઈ છે. તેમનો ધાર્મિક પ્રભાવ ખૂબ જ મજબૂત છે. આ અદાલતોની વધતી સંખ્યાને કારણે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બ્રિટન શરિયા […]

Britain તેના નાગરિકોને બાંગ્લાદેશની યાત્રા ન કરવાની સલાહ આપી

Britain,તા.૫ બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ સતત હિંસાને કારણે સ્થિતિ ખરાબથી ખરાબ થઈ ગઈ છે. માત્ર હિંદુઓ માટે જ નહીં પરંતુ અન્ય દેશોના નાગરિકો માટે પણ અહીં રહેવું હવે સુરક્ષિત નથી. બ્રિટને પણ સ્વીકાર્યું છે કે બાંગ્લાદેશમાં સ્થિતિ વણસી છે. તેથી, બ્રિટિશ સરકારે બાંગ્લાદેશમાં તેના નાગરિકોને લગતી ચાલુ એડવાઈઝરીને અપડેટ કરી છે અને બ્રિટિશ નાગરિકોને ત્યાં મુસાફરી […]

Britain માં સરકાર બન્યાના ચાર મહિનામાં જ લેબર પાર્ટી ઘેરાઈ ગઈ

London.તા.૨૫ અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા બાદ સમગ્ર વિશ્વમાં ઉથલપાથલનો દોર ચાલુ છે. જર્મનીમાં સરકારના પતન બાદ હવે બ્રિટનમાં પણ સરકાર જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. વાસ્તવમાં, અહીં એક ઓનલાઈન પિટિશનમાં લોકોએ ફરીથી ચૂંટણીની માંગ કરી છે. આશ્ચર્યની વાત એ છે કે આ અરજીને ૧૭ લાખ લોકોએ સમર્થન આપ્યું છે. આટલું જ નહીં, […]

વિજય માલ્યા અને નીરવ મોદી જેવી ભાગેડુઓ વિરૂદ્ધ Britain ટૂંકસમયમાં કાર્યવાહી હાથ ધરી શકે છે

New Delhi,તા.૧૯ વિજય માલ્યા અને નીરવ મોદી જેવી ભાગેડુઓ વિરૂદ્ધ બ્રિટન ટૂંકસમયમાં કાર્યવાહી હાથ ધરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર સાથે ચર્ચાઓ કરતાં ભાગેડૂ બિઝનેસમેનના પ્રત્યાર્પણની અપીલ કરી હોવાનું મીડિયા સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જેથી બ્રિટન દ્વારા આ પગલું લેવાની સંભાવના જોવા મળી છે. બ્રાઝિલમાં આયોજિત જી૨૦ શિખર […]

Britain, Italy and Japan સાથે મળીને વિશ્વનું બીજું સૌથી ઘાતક ફાઇટર પ્લેન બનાવશે

London,તા.૧૨ બ્રિટન, ઇટાલી અને જાપાન સાથે મળીને વિશ્વનું બીજું સૌથી ઘાતક ફાઇટર એરક્રાફ્ટ વિકસાવશે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમેરે છઠ્ઠી પેઢીના સ્ટીલ્થ ફાઈટર જેટને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટને ગ્લોબલ કોમ્બેટ એરક્રાફ્ટ પ્રોગ્રામ નામ આપવામાં આવ્યું છે. આ ફાઈટર એરક્રાફ્ટને રશિયા અને ચીન તરફથી વધી રહેલા ખતરાનો સામનો કરવા માટે બનાવવામાં આવી રહ્યું છે. અહેવાલો […]

ભારતીય વિદ્યાર્થીઓનો Britain થી થયો મોહભંગ,સ્પોન્સર્ડ સ્ટડી વિઝામાં ઘટાડો

Britain,તા.23 બ્રિટનમાં સ્ટુડન્ટ વિઝા મેળવનારાઓમાં ભારતીયો ભલે મોખરે હોય પણ ધીમે ધીમે બ્રિટનની યુનિવર્સિટીઓમાં એડમિશન લેનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટી રહી છે. માઇગ્રેશન પર મોટા પાયે મૂકવામાં આવેલા પ્રતિબંધોના કારણે ભારતીય વિદ્યાર્થીઓ બ્રિટન જવાનું પસંદ કરી રહ્યા નથી. માઇગ્રેશનના કડક નિયમોના કારણે બ્રિટન માટે ભારતીય વિદ્યાર્થીઓનો મોહભંગ બ્રિટનની હોમ ઑફિસના આંકડા મુજબ જૂન, 2024 […]

Britain માં રમખાણ, યોગ ક્લાસ પર હુમલાથી મામલો બીચક્યો, 3 બાળકોના મૃત્યુ

Britain ,તા.01  બ્રિટનના પશ્ચિમોત્તર વિસ્તારના શહેર સાઉથપોર્ટમાં યોગ ક્લાસ દરમિયાન ચાકુથી એક હુમલાખોરે હુમલો કરી દીધો હતો. તેણે બે માસૂમ બાળકોની ચાકુથી હત્યા કરી દીધી. મંગળવારે આ ઘટનામાં ઈજાગ્રસ્ત વધુ એક બાળકીએ અંતિમ શ્વાસ લીધા. આ ઘટના અંગે બ્રિટનમાં તણાવની સ્થિતિ પેદા થઈ ગઈ છે. મંગળવાર રાતથી જ સાઉથપોર્ટમાં હુલ્લડ મચી ગયું છે. તેમાં અત્યાર […]

Britain માં રમખાણ, ઠેર-ઠેર આગચંપી, પોલીસ વાહનોમાં તોડફોડ

Britain , તા.19 બ્રિટન (UK) લીડ્સ શહેરમાં ગત રાતે જોરદાર રમખાણો થયા હતા. મોટી સંખ્યામાં લોકો શહેરની વચ્ચોવચ એકત્રિત થઈ ગયા અને ભારે તોફાન મચાવ્યું હતું. લોકોએ આ દરમિયાન બસને આગ ચાંપી દીધી હતી. પોલીસની ગાડીઓને પણ નિશાન બનાવીને તોડફોડ મચાવાઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ ઘટનાના વીડિયોમાં રમખાણકારોની ભીડ વચ્ચે બાળકો પણ દેખાઈ રહ્યા […]