હું તમાશો નથી જોવાનો, DOLLARને ઈગ્નોર ના કરતાં…, INDIA સહિત BRICS દેશોને TRUMPની ખુલ્લી ધમકી

વૉશિગ્ટન, તા.૩૧અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ BRICS દેશોથી ભારે નારાજ હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી એવા અહેવાલ હતા કે બ્રિક્સ દેશો પોતાની કરન્સી લાવશે. પણ હવે ટ્રમ્પે આ મામલે બ્રિક્સ દેશોને ખુલ્લી ધમકી આપી દીધી છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ઈચ્છે છે કે બ્રિક્સ દેશો સમજી લે કે તે અમેરિકન ડૉલરનું સ્થાન નહીં લઈ […]

BRICSમાં ભારતના મિત્ર રાષ્ટ્રની એન્ટ્રી, ચીન-પાકિસ્તાનને લાગશે મરચાં

Brazil,તા.07 બ્રાઝિલ હાલમાં વિકાસશીલ દેશોના સમૂહ બ્રિક્સના અધ્યક્ષ છે. સોમવારે, બ્રાઝિલે જાહેરાત કરી કે એક નવો દેશ ઈન્ડોનેશિયા સંપૂર્ણ સભ્ય તરીકે બ્રિક્સમાં જોડાયો છે. ઈન્ડોનેશિયા વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે, તેમજ પાકિસ્તાન પણ એક ઇસ્લામિક દેશ છે જે બ્રિક્સનું સભ્યપદ ઇચ્છે છે. આથી ઈન્ડોનેશિયાની બ્રિકસમાં એન્ટ્રી પાકિસ્તાન માટે મોટો ફટકો છે. વર્ષ […]