Brazil માં રાજકીય સંઘર્ષઃ લાઈવ ડિબેટમાં ઉમેદવારે વિપક્ષી નેતા પર ખુરશી વડે હુમલો કર્યો

Brazil,તા.૧૮ બ્રાઝિલ આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. હકીકતમાં, સાઓ પાઉલોમાં મેયર પદ માટે લાઈવ ડિબેટ દરમિયાન એક ઉમેદવારે પોતાના વિરોધી પર ખુરશી વડે હુમલો કર્યો હતો. ઘાયલ ઉમેદવારને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. હવે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ૧૫ સપ્ટેમ્બર એટલે કે રવિવારે બની હતી. મીડિયા […]

હવે આ રુટ દ્વારા America, Canada નહીં જવાય, ભારતીયો સહિત એશિયન નાગરિકોને મોટો ઝટકો!

Brazil,તા.23 બ્રાઝિલે અમેરિકા-કેનેડામાં સ્થળાંતર થવાન રુટ તરીકે તેનો ઉપયોગ ન થવા દેવા કમર કસી લીધી છે. આ માટે બ્રાઝિલ ભારત, બાંગ્લાદેશ, વિયેતનામ, ઇન્ડોનેશિયા સહિતના એશિયનોની એન્ટ્રી અટકાવશે. બ્રાઝિલમાં નિરાશ્રિત તરીકે આશ્રય માંગતા લોકોમાં ગયા વર્ષની તુલનાએ 70 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેમા ભારતીય નેપાળી કે વિયેતનામી લોકો મુખ્ય છે. યુએસ-કેનેડામાં સ્થળાંતર રોકવા બ્રાઝિલ ભારત […]

Brazil માં થયેલી મોટી પ્લેન દુર્ઘટનામાં ૬૧ લોકોના મોત

૭૨-૫૦૦ વિમાનમાં ૫૭ યાત્રી અને પાયલોટ સહિત ૪ ક્રુ મેમ્બર્સ હતા : આ ઘટનામાં કોઈ જીવિત નથી બચ્યું Brazil, તા.૧૦ બ્રાઝિલના સાઓ પાઉલો રાજ્યમાં એક પ્લેન ક્રેશ થયું છે. પ્લેનમાં સવાર બધા જ ૬૧ લોકોના મોત થઈ ગયા છે. વોએપાસ એરલાઈનનું આ ઘટના અંગે કહેવું છે કે ટ્‌વીન ઈંજીન ટર્બોપ્રોપ પ્લેન દક્ષિણી રાજ્ય પરાનાના કાસ્કેવેલથી […]

Shocking! લાઈવ શૉમાં સિંગરે ચાહકને ગળે લગાવ્યો, એવો કરંટ લાગ્યો કે જીવ ગુમાવવો પડ્યો

Mumbai તા,23 બ્રાઝિલના પ્રખ્યાત સિંગર આયરેસ સાસાકીનું 35 વર્ષની વયે વીજ કરંટથી મોત થયું છે, તેના દર્દનાક મૃત્યુના કારણે તેના ફેન્સ ખૂબ દુ:ખી છે. સાસાકી 13 જુલાઈએ બ્રાઝિલના સેલિનોપોલિસ પેરામાં લાઈવ પરફોર્મન્સ આપી રહ્યો હતો. તે દરમિયાન તેના એક ફેનના કારણે તેને વીજ કરંટ લાગ્યો હતો. લાઈવ પરફોર્મન્સમાં થયું મોત  બ્રાઝિલના સેલિનોપોલિસમાં આવેલી સોલાર હોટેલમાં […]