Brazil માં ખિસ્સામાં રહેલો ફોન બન્યો બોમ્બ

Annapolis,તા.15 બ્રાઝિલના એનાપોલિસ શહેરમાં એક ભયાનક અકસ્માત થયો હતો, જ્યારે એક મહિલાનો મોબાઈલને અચાનક ફાટ્યો હતો ત્યારે મહિલાએ મોબાઈલને તેની જીન્સના પાછળનાં ખિસ્સામાં રાખ્યો હતો. વિસ્ફોટની સાથે  જ્વાળાઓ ભભૂકી ઊઠી હતી, અને જોત જોતામાં તેનું પેન્ટ્સ સળગવા લાગ્યું હતું.  આ જોઈને સુપરમાર્કેટમાં હાજર લોકો આશ્ચર્યચકિત થયાં અને આખા સુપરમાર્કેટમાં અફડાતફડી થઈ હતી. સીસીટીવી ફૂટેજ જે […]

Brazil:Guinness Book of World Records,ભારતીય બ્રીડની ગાય રૂ. 40 કરોડમાં વેચાઈ

Brazil,તા.06 બ્રાઝિલના મિનાસ ગેરેસમાં ચાલી રહેલા પશુ મેળામાં રેકોર્ડ બન્યો છે. આ મેળામાં ભારતીય બ્રીડની ગાય રૂ. ૪૦ કરોડમાં વેચાઈ છે.  નેલ્લોર બ્રીડની  વિઆટીના-૧૯ નામની ગાય માટે આ બોલી લગાવવામાં આવી હતી.  ભારતના આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં મળનારી નેલ્લોર બ્રીડની ગાય ચર્ચામાં આવી છે. વિઆટીના-૧૯ નામની ગાયનું વજન ૧,૧૦૧ કિલોગ્રામ છે. જે સામાન્ય ગાય કરતા […]

BRICSમાં ભારતના મિત્ર રાષ્ટ્રની એન્ટ્રી, ચીન-પાકિસ્તાનને લાગશે મરચાં

Brazil,તા.07 બ્રાઝિલ હાલમાં વિકાસશીલ દેશોના સમૂહ બ્રિક્સના અધ્યક્ષ છે. સોમવારે, બ્રાઝિલે જાહેરાત કરી કે એક નવો દેશ ઈન્ડોનેશિયા સંપૂર્ણ સભ્ય તરીકે બ્રિક્સમાં જોડાયો છે. ઈન્ડોનેશિયા વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે, તેમજ પાકિસ્તાન પણ એક ઇસ્લામિક દેશ છે જે બ્રિક્સનું સભ્યપદ ઇચ્છે છે. આથી ઈન્ડોનેશિયાની બ્રિકસમાં એન્ટ્રી પાકિસ્તાન માટે મોટો ફટકો છે. વર્ષ […]

Brazilમાં નાનુ વિમાન ચીમની સાથે અથડાઇને ક્રેશ થયું : 10 લોકોના મોત

Brazil, તા. 23બ્રાઝિલમાં એક વિમાન અકસ્માત થયો હતો. આ અકસ્માત ગ્રામાડો સેરા ગૌચામાં થયો હતો. માહિતી અનુસાર એક ઘરની ચીમની સાથે અથડાયા બાદ એક નાનું વિમાન એક બિલ્ડિંગના બીજા માળે અથડાયું અને બાદમાં એક દુકાન પર પડ્યું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. માહિતી મુજબ દુર્ઘટનામાં ઘાયલ જમીન પરના […]

Biden-Modi હસતા હસતા વાત કરતા હતા ટ્રુડો જોતા રહ્યા

Brazil,તા.20 બ્રાઝીલના પાટનગર રીયો ડી જાનેરોમાં યોજાયેલી જી.20 દેશોની શિખર પરિષદમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને કેનેડાના પીએમ જસ્ટીન ટુડો લગભગ સામસામા આવી ગયા હતા પણ મોદીએ ટુડોની સામે પણ જોયુ નહી અને આ રીતે ભારતની તીવ્ર નારાજગીનો પરિચય આપી દીધો હતો. મોદી આ સંમેલનમાં હાજર દુનિયાભરના નેતાઓને મળ્યા પણ ટુડોની સાથે કોઈ મુલાકાત […]

G20 સમિટમાં પાંચ મુખ્ય મુદાઓ પર બધા દેશોએ સહમતી દર્શાવી

Brazil,તા,19 બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં આયોજિત G20 સમિટમાં ભાગ લેનારા દેશના નેતાઓએ ક્લાઈમેટ ચેન્જ, યુક્રેન-રશિયા યુદ્ધ, ગાઝા-ઈઝરાયલ અને લેબનોનમાં ચાલી રહેલા યુદ્ધ અને અન્ય ઘણાં મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ સમિટ દરમિયાન દુનિયાના અનેક દેશો વચ્ચેના મતભેદો વચ્ચે કેટલીક સફળતાઓ પણ પ્રાપ્ત થઈ હતી. આ G20 સમિટમાં પાંચ મુખ્ય મુદાઓ પર બધા દેશોએ સહમતી […]

PM Modi નું બ્રાઝિલમાં સંસ્કૃત મંત્રોચ્ચાર સાથે સ્વાગત; વીડિયો સામે આવ્યો

Rio de Janeiro,તા.૧૮ વડાપ્રધાન મોદી ૧૯મી જી૨૦ સમિટમાં ભાગ લેવા સોમવારે બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરો પહોંચ્યા હતા. અહીં પહોંચતા જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્રાઝિલના લોકોએ ’સંસ્કૃત મંત્રોચ્ચાર’ સાથે પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું. તમને જણાવી દઈએ કે તેમની ત્રણ દેશોની મુલાકાતનો આ બીજો તબક્કો છે, જે દરમિયાન તેઓ ૧૮ અને ૧૯ […]

Brazil માં સુપ્રીમ કોર્ટને ઉડાવી દેવાનો પ્રયાસ કરાયો

એક વ્યક્તિ આત્મઘાતી બોમ્બર બનીને બિલ્ડિંગમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તે દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયો Brazil, તા. ૧૪ બ્રાઝિલમાં દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટને ઉડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એક વ્યક્તિ આત્મઘાતી બોમ્બર બનીને બિલ્ડિંગમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તે દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયો અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. […]

PM મોદી G-20 સમિટમાં ભાગ લેવા બ્રાઝિલ જશે

New Delhi,તા.13  આ વર્ષે બ્રાઝિલ G-20 સમિટનું આયોજન કરી રહ્યું છે. G-20 દેશોના ટોચના નેતાઓ રિયો ડી જાનેરો પહોંચશે. ભારત તરફથી આમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18-19 નવેમ્બરે બ્રાઝિલની મુલાકાત લેશે. આ સિવાય પીએમ મોદી નાઈજીરિયા અને ગયાનાની પણ મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયે પીએમ મોદીના વિદેશ પ્રવાસ વિશે માહિતી આપી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બ્રાઝિલ […]

Brazilમાં ’X ’ને લઈને ફરી હંગામો, પ્રતિબંધ બાદ અચાનક કામ શરૂ થયું

Brasilia,તા.૨૦ પ્રતિબંધિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ એ જ્યારે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે બ્રાઝિલમાં હોબાળો થયો. વાસ્તવમાં મોબાઈલ ફોન અચાનક કામ કરવા લાગ્યો હતો. જેના કારણે અહીંની સરકાર ગુસ્સે થઈ ગઈ અને પીઢ ઉદ્યોગપતિ ઈલોન મસ્કને ફટકાર લગાવી. સરકારની ઝાટકણી બાદ ગુરૂવારે ફરીથી એક્સની સેવા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી. ટેસ્લાના સીઈઓએ પણ સ્પષ્ટતા […]