એનિમલ-પઠાણ જેવી ફિલ્મોને પછાડી ‘Stree 2’ એ કમાણીમાં બનાવ્યો રૅકોર્ડ

Mumbai,તા.16 હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી 2એ બોક્સ ઑફિસ પર ઇતિહાસ રચી દીધો છે. ફિલ્મે તેની રિલીઝના પહેલા દિવસે બોક્સ ઑફિસ પર શાનદાર કમાણી કરી હતી. શરુઆતના દિવસે 50 કરોડથી વધુની રૅકોર્ડબ્રેક કમાણી કરીને, શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની આ ફિલ્મે એનિમલ અને પઠાણ જેવી મોટી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. સ્ત્રી 2એ 14મી ઑગસ્ટના પ્રી-શોમાં […]