Gautam Gambhir નો જાદુ! ટીમ ઈન્ડિયાના ધરખમ ખેલાડીની અંદરનો ‘શેન વૉર્ન’ જાગ્યો
New Delhi, તા.20 ગૌતમ ગંભીર ભારતીય ટીમનો મુખ્ય કોચ બન્યા બાદ ટીમના બેટર પણ બોલિંગમાં પણ હાથ અજમાવી રહ્યા છે. તાજેતરમાં શ્રીલંકાના પ્રવાસ દરમિયાન સૂર્યકુમાર યાદવ સહિત ઘણાં ખેલાડીઓને બોલિંગ કરતા જોવા મળ્યા હતા. હવે આ યાદીમાં ભારતીય સ્ટાર વિકેટકીપર અને બેટર રિષભ પંતનું નામ પણ જોડાઈ ગયું છે. તાજેતરમાં દિલ્હી પ્રીમિયર લીગ 2024ની પહેલી […]