Tupperware Bankruptcy: 77 વર્ષ જૂની કંપનીનું દેવાળું ફૂંકાયું
Mumbai,તા.19 ટપરવેર કંપની કિચનવેર સેગમેન્ટમાં એક મોટું નામ ગણાય છે. આ કંપનીના લંચ બોક્સ, પાણીની બોટલો અને અન્ય વસ્તુઓનો મોટાપાયે ઉપયોગ થતો હોય છે. પરંતુ હવે આ કંપની છેલ્લાં ઘણાં સમયથી નાણાકીય સંકટનો સામનો કરી રહી છે અને કંપનીના વેચાણમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે. કંપની પર કેટલું દેવું? આ કારણે કંપની પર લગભગ 70 […]