બોર્ડર ટૂ ફિલ્મમાંથી Ayushmann Khurrana ની એક્ઝિટ થઈ ગઈ
સની દેઓલ કરતાં ગૌણ પાત્ર મળતાં નિર્ણય ફિલ્મના વધુ કલાકારોની જાહેરાત એક મેગા ઈવેન્ટમાં કરવામાં આવશે Mumbai,તા.08 સની દેઓલની ફિલ્મ ‘બોર્ડર ટૂ’માંથી આયુષમાન ખુરાનાની એક્ઝિટ થઈ ગઈ છે. આ ફિલ્મમાં સની દેઓલ કરતાં ગૌણ પાત્ર મળતાં આયુષમાને આ ફિલમ છોડી દીધી હોવાનું કહેવાય છે. જોકે, ફિલ્મની ટીમના જણાવ્યા અનુસાર આયુષમાને ફિલ્મ વિધિવત્ત સાઈન કરી જ […]