‘હિટમેન’ નહીં જાય ઓસ્ટ્રેલિયા,વાઇસ કેપ્ટન Jasprit Bumrah કમાન સંભાળી શકે

 Australia,તા,11 ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. જેમાં પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થમાં રમાશે. પરંતુ તે પહેલા  ટીમ ઈન્ડિયા માટે એક મોટા આંચકાજનક સમાચાર સામે આવ્યા. માહિતી અનુસાર ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ સાથે નહીં જાય.  રોહિત શર્માની જગ્યાએ કોણ કેપ્ટન?  આ સ્થિતિમાં સ્પષ્ટ છે કે રોહિત […]

India Australia સામે પણ હારશે! એ પણ બહુ ખરાબ રીતે, પૂર્વ કેપ્ટને કરી ભવિષ્યવાણી

Mumbai,તા.14 ભારતીય ક્રિકેટ ટીમનો આગામી કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. શ્રીલંકા પ્રવાસ બાદ હાલ ભારતીય ક્રિકેટ ટીમ એક લાંબુ વેકેશન લેશે. ત્યાર પછી ટીમ બાંગ્લાદેશ સામે ઘરઆંગણે ટેસ્ટ અને ટી-20 શ્રેણી રમશે. ત્યાર બાદ ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી રમશે. ત્યાર બાદ ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે ટી-20 સીરિઝ રમશે. નવેમ્બર ડિસેમ્બર […]

India-Australia ફરી એકબીજા સામે ટકરાશે, બંને ટીમ વચ્ચે યોજાશે ડે-નાઈટ મેચ

New Delhi,તા.09 ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ ફરી એકવાર એકબીજા સામે મેદાન પર ટકરાશે. ભારતીય ટીમ આગામી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે પહેલા ઓસ્ટ્રેલિયાના પ્રવાશે જશે. જેમાં  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચો રમાવાની છે.  ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની હોમ ટેસ્ટ સીરિઝ બાદ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચશે. જેની પહેલી ટેસ્ટ મેચ 22 નવેમ્બરથી પર્થ, ઓસ્ટ્રેલિયામાં રમવામાં આવશે. […]