ભચાઉ હત્યાના પ્રયાસ કેસમાં ફરાર લેડી કોન્સ્ટેબલ Neeta Chaudhary બુટલેગરની સાસરીમાંથી પકડાઈ
Bhuj,તા.૧૭ કચ્છમાં ભચાઉ ભચાઉ ચકચારી હત્યાના પ્રયાસ કેસમાં ફરાર સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીની પોલીસે ધરપકડ કરી છે. ગુજરાત છ્જીની ટીમે નીતા ચૌધરીની લીમડીના એક ગામમાંથી ઝડપી પાડી છે. આ કેસમાં સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા બાદ લેડી કોન્સ્ટેબલ ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ હતી. સેશન્સ કોર્ટના હુકમ બાદ કચ્છ પોલીસની ટીમ નીતા ચૌધરીની […]