Bollywoodના જાણીતા અભિનેતાના નિધનની અફવા ફેલાઈ, કહ્યું- હું જીવિત, ખુશ અને સ્વસ્થ છું

New Delhi, તા.20 જાણીતા બોલિવૂડ અભિનેતા શ્રેયસ તલપડેના સ્વાસ્થ્યને લઈને સોશિયલ મીડિયામાં અફવા ફેલાઈ હતી‌. સોશિયલ મીડિયા પોસ્ટમાં ફેક ન્યુઝ ફેલાવવામાં આવી રહી હતી કે, શ્રેયસ તલપડેનું નિધન થઈ ગયું છે. ત્યારબાદ ખુદ એક્ટરે પોતાના નિધનની આ ફેક ન્યુઝ વિશે જાણ થતા જ ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ કરી. પોસ્ટમાં એક્ટરે જણાવ્યું કે હું જીવિત […]

Kangana Ranaut ખોલ્યાં બોલિવૂડની પાર્ટીના રાઝ, કહ્યું – બેવકૂફો સાથે મિત્રતા કઈ રીતે કરું

Mumbai, તા.20 અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી કંગના રનૌત આ દિવસોમાં ફિલ્મ ઈમરજન્સીને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. બધાએ તેના ખૂબ વખાણ કર્યા છે. હવે કંગના ફિલ્મ પ્રમોશનમાં વ્યસ્ત છે, ત્યારે તેણે રાજ શમાની સાથેના પોડકાસ્ટમાં બોલિવૂડના લોકો અને તેમની પાર્ટીઓ વિશે પ્રતિક્રિયા આપી હતી. હું બોલિવૂડ ટાઈપની વ્યક્તિ નથી […]

‘સન્માન આપે છે પણ કામ નહીં…’,Bollywood ને સુપરહિટ ગીતો આપનાર સિંગરનું દર્દ છલકાયું

Mumbai,તા.09  કુમાર સાનૂ બોલિવૂડનો મશહૂર સિંગર પૈકીનો એક છે. તે 90ના દાયકામાં તમામ સુપરહિટ ગીત આપવા માટે જાણીતો છે. આજે પણ કોઈ પાર્ટી, ઈવેન્ટ કે લગ્ન તેના ગીતો વિના અધૂરા લાગે છે. તે જ્યારે પણ સ્ટેજ પર ગાવા માટે આવે છે. પોતાના અવાજથી મ્યૂઝિક લવર્સને મંત્રમુગ્ધ કરી દે છે. જોકે, ઉમદા ગાયિકી છતાં આજકાલ ફિલ્મોમાં […]

બોલીવુડની અભિનેત્રી Ananya Pandey ને ત્રણ વખત લગ્ન કરવાં છે!

તાજેતરમાં આપેલાં નિવેદન દ્વારા અનન્યા પાંડેએ તેના લગ્ન વિશેના આયોજનનો સંકેત આપ્યો છે Mumbai, તા.૨ તાજેતરમાં આપેલાં નિવેદન દ્વારા અનન્યા પાંડેએ તેના લગ્ન વિશેના આયોજનનો સંકેત આપ્યો છે. તેનો આ અંગેનો વીડિયો છેલ્લાં કેટલાંક દિવસોથી વાયરલ થઈ રહ્યો છે. ‘ફેબ્યુલસ લાઇવ્ઝ ઓફ બોલિવૂડ વાઇવ્ઝ’ની બીજી સીઝનમાં તેણે પોતાની આ ઇચ્છા જાહેર કરી હતી, કે તેને […]

Shah Rukh Khan સાથે તુલના પર બોલ્યો Dulquer Salmaan, કહ્યું- આવું કરવું અપમાન થશે

Mumbai,તા.30 દુલકર સલમાન હાલમાં જ  પ્રભાસની ફિલ્મ Kalki 2898 AD જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેનો એક નાનો પણ ખૂબ મહત્ત્વનો રોલ હતો. દુલકર સાઉથનો જાણીતો એક્ટર છે. હિન્દી બેલ્ટમાં પણ લોકો તેમની ફિલ્મો ખૂબ પસંદ કરે છે. મૃણાલ ઠાકુર સાથેની તેની ફિલ્મ ‘સીતા-રામમ’નો એક અલગ ચાહક વર્ગ છે. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન દુલ્કરે શાહરૂખ […]

જૂના દિવસો યાદ કરી ભાવુક થયો Salman Khan

Mumbai,તા.30 એક સમયે સલમાન ખાનની પાસે કપડાં ખરીદવા માટેના પૈસા ન હતા, પરંતુ આજે સલમાન ખાનની નેટવર્થ કરોડોમાં છે. બીજી તરફ, IIFA Awards દરમિયાન સલમાન તેની એક સમયની જૂની પરિસ્થિતિને યાદ કરતાં ભાવુક થયો હતો. તેવામાં સુનીલ શેટ્ટીનો પુત્ર અહાન સલમાનને ગળે મળ્યો હતો. IIFA Awardsમાં સલમાને ભૂતકાળની યાદો વિશે શું કહ્યું હિટ ફિલ્મો અને […]

નથી થઈ રાહત Fateh Ali Khan ની ધરપકડ: અફવા ફેલાતા કહ્યું- ‘મારા દુશ્મનો વિચાર રહ્યા છે એવું…’

Mumbai તા,23 હાલમા સમાચારોમાં આવી રહ્યું હતું કે, પ્રખ્યાત પાકિસ્તાની સિંગર રાહત ફતેહ અલી ખાનની દુબઈ એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી છે. અને ખાનની પોલીસ સ્ટેશનમાંથી કેટલાક કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ રાહત ફતેહ અલી ખાનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ ખુલાસો આપતા કહી રહ્યા છે કે, આવુ કંઈજ બન્યું […]

Kareena Kapoor જેવી સ્ટાર પહેલા એક્ટ્રેસ નહીં પરંતુ વકીલ બનવા માંગતી હતી

Mumbai તા,23 આજે કરીના કપૂર ખાનને કોઈ પરિચયની જરૂર નથી. લગભગ અઢી આ દાયકાની કારકિર્દીમાં બેબોએ ઈન્ડસ્ટ્રીમાં પોતાના માટે એક એવું સ્થાન હાંસલ કર્યું છે જ્યાં દરેક વ્યક્તિ પહોંચી શકતી નથી. ક્યારેક તે ક્લાસી પૂ બની ગઈ તો ક્યારેક મોટા પડદા પર બબલી ગીતથી પ્રચલિત બની. તેણે પોતાના તમામ પાત્રોથી દર્શકોના દિલ જીતી લીધા છે. […]

ભારતની biggest blockbuster film બનાવાર નિર્માતાનું નિધન

Mumbai, તા,22 વર્ષ 1975માં બનાવાયેલી દેશની સૌથી મોટી બ્લૉકબસ્ટર ફિલ્મ ‘જય સંતોષી માં’ના નિર્માતા સતરામ રોહરાનું નિધન થયું છે. 85 વર્ષીય રોહરાએ વિશ્વને અલવિદા કહી દીધું છે, જોકે તેમની આ ફિલ્મ હંમેશા તેમની યાદ અપાવશે. આ ફિલ્મે એવા રેકોર્ડો તોડ્યા છે, જેને આજસુધી કોઈપણ ફિલ્મ તોડી શકી નથી. ‘જય સંતોષી માં’ ફિલ્મે ‘શોલે’ને આપી હતી […]